મોનાલિસાએ વન પીસ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, તસવીરો થઈ વાયરલ

ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ચાર્મ ફેલાવનાર એક્ટ્રેસ મોનાલિસાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

| Updated on: Feb 26, 2024 | 8:04 PM
1 / 5
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં મોનાલિસા વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. (Image: Instagram)

3 / 5
મોનાલિસાએ આ લુકમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. (Image: Instagram)

4 / 5
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની લેટેસ્ટ પોસ્ટ પર ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

5 / 5
મોનાલિસાની સ્ટાઈલ ખૂબ જ કિલર છે. (Image: Instagram)