નવી દુલ્હનની જેમ તૈયાર થઈ મોનાલિસા, તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ

|

Mar 17, 2024 | 6:17 PM

ભોજપુરી સેન્સેશન મોનાલિસાએ ફરી એકવાર ટ્રેડિશનલ લુકમાં ફેન્સના દિલ જીતી લીધા છે, આ લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસાની દેશી સ્ટાઈલ જોઈને ફેન્સ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યા નથી.

1 / 5
આ તસવીરોમાં મોનાલિસા ગ્રીન અને રેડ શેડની સાડી અને મેચિંગ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં મોનાલિસા દુલ્હનની જેમ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. (Image: Instagram)

3 / 5
આ તસવીરોમાં મોનાલિસાના માથા પર માંગ ટીક્કા, કપાળ પર બિંદિ અને હાથમાં બંગડીઓ પહેરેલી જોવા મળે છે. (Image: Instagram)

4 / 5
આ ફોટામાં મોનાલિસા તેના ચહેરા પર કિલર સ્માઈલ જોવા મળે છે. (Image: Instagram)

5 / 5
મોનાલિસાના લાખો ફેન્સ મોનાલિસાની આ તસવીરો પર ભોજપુરી ક્વીન, ક્વીન મોનાલિસા, પ્રિટી લુક, ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)

Next Photo Gallery