ભોજપુરી સેન્સેશન મોનાલિસાનો હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના કિલર સ્વેગને જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

| Updated on: Mar 01, 2024 | 10:43 AM
4 / 5
મોનાલિસાએ સ્મોકી મેકઅપ સાથે કર્લ હેયર કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

મોનાલિસાએ સ્મોકી મેકઅપ સાથે કર્લ હેયર કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

5 / 5
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે આ પોઝમાં મારી અંદર સુપરમોડલ દર્શાવી રહી છે અને ફેસ ઈમોજી પણ શેર કર્યું છે. (Image: Instagram)

આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે આ પોઝમાં મારી અંદર સુપરમોડલ દર્શાવી રહી છે અને ફેસ ઈમોજી પણ શેર કર્યું છે. (Image: Instagram)