ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બ્લેક સાડીમાં ફ્લોન્ટ કરતી જોવા મળી ફિંગર, જુઓ ફોટો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આમ જ સોશિયલ મીડિયા સ્ટાર કહેવાતી નથી. અભિનેત્રી પોતાના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી અભિનેત્રીએ કોઈ ફોટો પોસ્ટ કર્યા ન હતા પરંતુ હાલમાં મોનાલિસાએ ફોટો શેર કરતા જ વાયરલ થયા છે.

| Edited By: | Updated on: Nov 08, 2023 | 4:10 PM
4 / 5
 એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું સુંદર  લુકિંગ નાઈઝ. અન્ય એક વ્યક્તિએ લખ્યું સુપર. એક વ્યક્તિએ મોનાલિસાના વખાણ કરતા કહ્યું  તે સૌથી સુંદર લાગી રહી છે.

5 / 5
તમને જણાવી દઈએ કે અભિનેત્રીને હવે નાના પડદા પરજોવા મળી રહી છે. તે નઝર સિરિયલનો ભાગ હતી જે સફળ રહી હતી. આ સિવાય તે ફવરા ચોક ઈન્દોર કી શાન અને નમક ઈશ્ક કા નામની સિરિયલોમાં પણ જોવા મળી છે. તે બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.