
એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, જ્યારે પણ તે એલ્વિસ પ્રેસ્લીના ગળામાં સોનાની ચેઈન જોતો ત્યારે તેનું હૃદય પણ સોનું પહેરવા માટે તલપાપડ થતું હતું.

બપ્પી લાહિરીનું હંમેશા એક સપનું હતું કે, જ્યારે પણ તેમની પાસે પૈસા હશે તો તે ઘણું સોનું પહેરશે. આપણે બધાએ તેની ઈચ્છાઓ પૂર્ણ થતી જોઈ છે. (Instagram: bappilahiri_official_)
Published On - 9:05 am, Sun, 27 November 22