
આ ટીવી એક્ટ્રેસે માલદીવના પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કર્યા છે. એક્ટ્રેસ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ મિલિંદ ચાંદવાની સાથે માલદીવમાં છે.

અવિકા ગૌરની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અવિકા ગૌર અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.