Ayushmann Khurrana birthday : આયુષ્માન ખુરાનાનો આજે છે જન્મદિવસ, કરોડોની સંપત્તિનો માલિક છે અભિનેતા

|

Sep 14, 2022 | 10:12 AM

આજે આયુષ્માન ખુરાનાનો જન્મદિવસ છે. બોલિવૂડના આ પ્રતિભાશાળી કલાકારોની કમાણી સાંભળીને ચાહકો દંગ રહી જશે. ચાલો આયુષ્માન ખુરાનાની નેટવર્થ પર એક નજર કરીએ.

1 / 7
 આયુષ્માન ખુરાના આજે બોલિવુડનો જાણીતો ચહેરો બની ગયો છે. પોતાની શાનદાર એક્ટિગથી મશહુર અભિનેતાને ટેલેન્ટનો હબ કહેવામાં આવે છે. કારણ કે, આ અભિનેતા પાસે દરેક સિક્લ છે. આયુષ્માન  માત્ર એક્ટિંગ માટે જ નહિ પરંતુ સિંગિગ માટે પણ ફેમસ છે. તેણે અનેક મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટ વગાડવાની સાથે સાથે કવિતા પણ લખી છે.

2 / 7
આજના સમયમાં આયુષ્માન ખુરાનાની નેટ વર્થ અંદાજે 67 કરોડ છે. આયુષ્માન ખુરાના એક ફિલ્મ માટે 3-4 કરોડ રુપિયા લે છે.

3 / 7
એક જાહેરાત માટે આયુષ્માન 1 કરોડનો ચાર્જ લે છે. આયુષ્માન પાસે ઓડી એ6, બીએમડબ્લ્યુ 5 સીરિઝ, મર્સિડીઝ બેન્ઝ s ક્લાસ જેવી મોંધી ગાડીઓ છે.

4 / 7
એક પંજાબી પરિવારમાં જન્મેલા આયુષ્માનના પિતા પી ખુરાના પ્રસિદ્ધ જ્યોતિષી છે. જ્યારે તેની માતા એક હાઉસવાઈફ છે. આયુષ્માને તેનો અભ્યાસ ચંડીગઢમાંથી કર્યો છે. અંગ્રેજી લિટરેચરમાં ડિગ્રી મેળવવાની સાથે સાથે તે સ્કુલ ઓફ કોમ્યુનિકેશન સ્ટડીઝ, પંજાબ યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું છે.

5 / 7
આજ આયુષ્માન ખુરાના બોલિવુડના ટૈલેન્ટેડ અભિનેતાના રુપમાં જોવા મળે છે. આ પાછળ તેના પિતાનો હાથ છે. તેના પિતાની ઈચ્છા હતી કે, આયુષ્માન અભિનેતા બને પિતાના સપનાને પુરુ કરવા માટે તે મુંબઈ આવ્યો હતો.

6 / 7
એક ઈન્ટરવ્યુ દરમિયાન આયુષ્માને જણાવ્યું કે. પિતાએ તેનું બેગ પેક કર્યું અને તેને મુંબઈ મોકલ્યો હતો. મુંબઈ આવી આયુષ્માને ખુબ મહેનત કર્યા બાદ તેના કરિયરની શરુઆત એમટીવીનો મશહુર શો રોડીઝ 2થી થઈ હતી. પોતાનો પ્રથમ શોના વિનર રહ્યા બાદ આયુષ્માને દિલ્હીમાં બિગએફએમ પર આરજેના રુપમાં કામ કર્યું હતુ.

7 / 7
શૂજીત સરકારની ફિલ્મ વિકી ડોનર તેની પ્રથમ ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં પોતાની એક્ટિંગ માટે આયુષ્માનને  અનેક એવોર્ડ મળ્યા છે. ફિલ્મમાં તેના દ્વારા ગાવામાં આવેલું ગીત પાની દા રંગ વેખ કે સુપરહિટ સાબિત થયું હતુ. આ ફિલ્મ બાદ  આયુષ્માને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

Next Photo Gallery