Avneet Kaur Photos: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અવનીત કૌરને (Avneet Kaur) કોઈ અલગ ઓળખની જરૂર નથી. અવનીત કૌરે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં પોતાની શાનદાર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે. અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અવનીત પોતાની અટ્રેક્ટિવ સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે.