
તેણીએ તેની કારકિર્દી 2010 માં 8 વર્ષની ઉંમરે શરૂ કરી. 2021 માં, અવનીતે મુંબઈથી કોમર્સમાં તેની ડિગ્રી પૂર્ણ કરી. અવનીતની કારકિર્દી 2010 માં ઝી ટીવીના "ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ" થી શરૂ થઈ. તેણીએ 2012 માં "ઝલક દિખલા જા" માં ભાગ લીધો હતો અને તે સૌથી નાની સ્પર્ધક બની હતી.

અવનીતે 2012 માં લાઇફ ઓકે પર "મેરી મા" થી અભિનયની શરૂઆત કરી હતી. અવનીતે "મર્દાની" માં મીરા અને "અલાદ્દીન - નામ તો સુના હોગા" માં પ્રિન્સેસ યાસ્મીન સાથે પ્રસિદ્ધિ મેળવી હતી.
Published On - 2:45 pm, Sun, 10 September 23