સારા તેંડુલકરને રક્ષાબંધન પહેલા ભાઈ અર્જૂન તેંડુલકરે આપી ગિફ્ટ, શેયર કર્યો ફોટો

|

Aug 08, 2022 | 12:13 PM

સારા તેંડુલકર (Sara Tendulkar) વિશે એવા અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર કંઈ જાણવા મળ્યું નથી.

1 / 5
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની (Sachin Tendlukar) પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેયર કરતી રહે છે. તેણે ફરી એકવાર તેના 2 ફોટા શેયર કર્યા છે. રક્ષાબંધન પહેલા જ તેને ભેટ મળી છે. અર્જુન તેંડુલકરે સારાને આ બેગ ભેટમાં આપી છે.

2 / 5
બેગ સાથેના ફોટા શેયર કરતા સારાએ લખ્યું, "રાખી પહેલાની આ ભેટ માટે મારા નાના ભાઈ અર્જુન તેંડુલકરનો આભાર!

3 / 5
24 વર્ષની સારા તેના પ્રવાસના ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે.

4 / 5
સારા વિશે એવા અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર કંઈ જાણવા મળ્યું નથી.

5 / 5
સારા તેંડુલકરની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

Published On - 5:17 pm, Sun, 7 August 22

Next Photo Gallery