
ત્રીજો ફોટો એ સમયનો છે જ્યારે અનુષ્કાની ડિલીવરી થઈ હતી અને વિરાટ હોસ્ટપિટલમાં સુતો હતો. અનુષ્કાએ લખ્યું છે- મારા લાંબા દર્દનાક પ્રસૂતિના એક દિવસ પછી જ્યારે તમે હોસ્પિટલના બેડ પર હતા.

આ ફોટોમાં અનુષ્કા અને વિરાટનો ફોટો લાગેલો એક કોફીનો કપ છે અને ફોટો કેપ્શન શેર કરતા અનુષ્કાએ લખ્યું અમે એક સરખો ટેસ્ટ રાખીએ છીએ.

આ ફોટોમાં વિરાટનો લુક એકદમ અલગ છે. લાંબી દાઢી અને પીળા રંગનું ટી-શર્ટ સાથેનો ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું છે. કેટલાક ખાસ ફોટો.

છેલ્લા ફોટામાં આ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. અનુષ્કા શર્માએ ફોટો શેર કરતા લખ્યું છે. મારો પ્રેમ આજે, કાલે અને હંમેશા.