અનુષ્કા શર્માની સાદગી જોઈને ફેન્સ થયા ફિદા, જુઓ તસવીરો

|

Aug 19, 2022 | 7:18 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફોટા શેયર કરતી રહે છે. જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
અનુષ્કા શર્માનું નામ હંમેશાથી એવી એક્ટ્રેસમાંથી એક રહ્યું છે જે શો ઓફ કરવાનું જાણતી નથી અને ખૂબ જ સરળ રીતે જીવવાનું પસંદ કરે છે. શુક્રવારે એકેટ્રેસે ફરી એકવાર પોતાની ફેશનથી સાબિત કરી દીધું કે તેને સાદું રહેવું કેટલું પસંદ છે. અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને પસંદ આવી છે.

2 / 5
અનુષ્કા શર્માએ શેર કરેલી તસવીરોમાં તે એક પાર્કમાં બેન્ચ પર બેઠેલી જોવા મળી રહી છે. પેસ્ટલ કલર ટોપ એન્ડ શોટ્સ પહેર્યું છે. તેને તેના હાથમાં મેચિંગ ઘડિયાળ પહેરી છે અને તેને સનગ્લાસ પહેર્યા છે. અનુષ્કાનો ઓવરઓલ લુકે ફેન્સનું દિલ જીતી લીધું છે.

3 / 5
આ તસવીરમાં અનુષ્કા ખૂબ જ ખુશીથી ખળખળાટ હસતી જોવા મળી રહી છે. જાણે કોઈએ તેને જોક્સ કહ્યો હોય. તેની આ સ્માઈલ પર લાખો દિલો ધડકવા લાગ્યા છે.

4 / 5
અનુષ્કા શર્માની હાલની તસવીરો પર તેના ફેન્સ માત્ર કોમેન્ટ નથી કરી રહ્યા પરંતુ બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ તેના વખાણ કરી રહી છે.

5 / 5
તેની લેટેસ્ટ તસવીરો પર અનુષ્કા શર્માએ કેપ્શન આપ્યું છે - પાર્કમાં એક સરસ વોક કરતાં વધુ સારું શું હોઈ શકે? બેંચ પર બેઠી છું.

Next Photo Gallery