Anushka Sharma: નો મેક-અપ લુકમાં વાઈરલ થઈ રહ્યા છે અનુષ્કા શર્માના ફોટો, કહ્યું- એક પણ ફોટો પસંદ ના આવ્યો

|

Sep 24, 2022 | 8:11 AM

અનુષ્કા શર્મા (Anushka Sharma) સોશિયલ મીડિયા પર તેના ફોટાના રસપ્રદ કેપ્શન લખવા માટે પ્રખ્યાત છે. આ વખતે પણ પોતાના ફોટા પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું છે કે, તેને આમાંથી કોઈ ફોટો પસંદ નથી આવ્યો.

1 / 5
થોડા સમયના બ્રેક બાદ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા 'ચકદા એક્સપ્રેસ'થી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ સુંદર અભિનેત્રી આ ફિલ્મ માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. અનુષ્કા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફિલ્મ વિશેના તમામ અપડેટ્સ શેર કરતી રહે છે.

2 / 5
હાલમાં જ અનુષ્કાએ તેની ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું હતું. ટીઝરમાં ઘણી બધી 'Behind The Screen' ક્લિપ્સ શામેલ છે. અનુષ્કાનું આ ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

3 / 5
તેના ફોટા પોસ્ટ કરતી વખતે અનુષ્કા શર્માએ લખ્યું છે કે, તેને આમાંથી કોઈ પણ ફોટો બિલકુલ પસંદ નથી આવ્યો.

4 / 5
આ ફોટોઝમાં અનુષ્કા નો મેકઅપ લુકમાં જોઈ શકાય છે. આ દરમિયાન અભિનેત્રીએ બ્રાઉન રંગની હૂડી અને ચશ્મા પહેર્યા છે.

5 / 5
પોતાની વેનિટી વેનની બહાર તડકામાં અનુષ્કાએ તેની પોસ્ટની નીચે કેપ્શનમાં લખ્યું છે કે "મને એક પણ ફોટો ગમ્યો નથી. તો મેં વિચાર્યું કે હંમેશા સારો ફોટો કેમ મૂકવો, આવું કોણે કહ્યું? તો આ મારા ઓકે-ઓકે ટાઈપના ફોટા છે. તેથી પોસ્ટ કરવામાં આવી છે, ચાલો ઓકે બાય."

Next Photo Gallery