Gujarati NewsPhoto galleryCinema photosAnushka Sharma Kiara Advani Sidharth Malhotra bollywood Celebs Spotted india Vs New Zealand Semi Final World Cup 2023
વિકી કૌશલ, શાહિદ કપૂરથી લઈને સિદ્ધાર્થ-કિયારા સુધી, આ બોલિવુડ સ્ટાર્સ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા
વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં આજે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે. તમામ ક્રિકેટ પ્રેમીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. આ ભીડમાં બોલિવુડના ફેમસ સ્ટાર્સ પણ સામેલ છે, જેઓ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણીથી લઈને અનુષ્કા શર્મા અને શાહિદ કપૂરનો સમાવેશ થાય છે.