અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે આ 7 બોલિવુડ સેલિબ્રિટી, નથી કરતા પસંદ, જાણો કોણ છે આ લિસ્ટમાં

બોલિવુડમાં અનુષ્કા શર્માનું (Anushka Sharma) નામ એવી એક્ટ્રેસ તરીકે ગણવામાં આવે છે જેણે પોતાની બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. પરંતુ આ 7 બોલિવુડ સેલિબ્રિટી અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે.

| Edited By: | Updated on: May 03, 2023 | 11:30 PM
1 / 7
કરીના કપૂર ખાન - બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા વચ્ચે સારા સંબંધો નથી. બંને એકબીજાને કોમ્પિટીટર માને છે.

2 / 7
સોનમ કપૂર - અનુષ્કા શર્મા પહેલા એક્ટ્રેસ સોનમ કપૂરને રબને બના દી  જોડી માટે ફાઈનલ કરવામાં આવી હતી. આ કારણે બંનેના સંબંધો સારા નથી.

3 / 7
તમન્ના ભાટિયા - એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિરાટ કોહલીના અફેયરના સમાચાર સામે આવ્યા હતા, ત્યારબાદ તમન્ના ભાટિયા અને અનુષ્કા શર્માના સંબંધો ખરાબ થયા હતા.

4 / 7
કંગના રનૌત - બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે નેપોટિઝમ પર કોમેન્ટ કરીને અનુષ્કા શર્માને ખોટી સાબિત કરી હતી.

5 / 7
કરણ જોહર - કરણ જોહરે પોતે ખુલાસો કર્યો હતો કે તે અનુષ્કા શર્માને ફિલ્મ રબને બના દી જોડીમાંથી બહાર કાઢવા માંગતો હતો.

6 / 7
સલમાન ખાન - ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન સાથે કામ કર્યા બાદ અનુષ્કા શર્માએ કહ્યું હતું કે સલમાન સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ હતું.

7 / 7
દીપિકા પાદુકોણ - કોફી વિથ કરણમાં અનુષ્કા શર્મા અને દીપિકા પાદુકોણ સાથે ઝઘડો થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા.