
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેને સોશિયલ મીડિયા પર 23.6 મિલિયન લોકો ફોલો કરે છે. તેના ફેન ફોલોઈંગ પરથી અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રીને લોકો તરફથી કેટલો પ્રેમ મળે છે.

આ પોસ્ટના થોડા સમય પહેલા અભિનેત્રીએ તેની કેટલીક ક્યૂટ ફોટોથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફોટામાં અભિનેત્રી ફ્લોરલ ડ્રેસમાં ઇટાલીના રસ્તાઓ પર આઈસ્ક્રીમ ખાતી જોવા મળે છે.