સો બ્ટુટીફુલ… સો એલિગેટ અનન્યા પાંડેનો દિવાળી લૂક વાયરલ થયો, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો આ લૂક
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાના દિવાળી લૂકના કારણે સોશિયલ મીડિયાની ચર્ચામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે સાડીમાં ફોટો શેર કર્યા છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.