અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં એટલો ખર્ચો થયો કે, બીજું રિલાયન્સ ઉભું થઈ જાય

|

Mar 07, 2024 | 5:15 PM

છેલ્લા કેટલાક દિવસથી સૌ કોઈની નજર આ ઈવેન્ટ ઉપર જ હતી. તેમજ સૌથી વધુ ચર્ચાઓ પણ આ ઈવેન્ટને લઈ થતી હતી. હવે લોકોને એક સવાલનો જવાબ ખબર છે, આ ઈવેન્ટમાં દેશ વિદેશના મહેમાનો આવ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલી હતી. જેનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતુ.

1 / 8
Daily Mailના રિપોર્ટ મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં અંદાજે 120 મિલિયન એટલે કે,1259 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો હતો.

2 / 8
લોકો પ્રિ વેડિંગમાં આટલા પૈસા વાપર્યા તેની લોકો કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એશિયાના સૌથી પૈસાદાર મુકેશ અંબાણીની વાત કરીએ તો તેના માટા આટલો ખર્ચે કોઈ મોટી વાત નથી. હાલમાં મુકેશ અંબાણીની નેટવર્થ 117.7 બિલિયન ડોલર એટલે કે, અંદાજે 9.7 કરોડ રુપિયા છે.

3 / 8
ડેઈલી મેલ મુજબ અંબાણી આ ફંક્શનમાં માત્ર કેટરિંગનું બિલ અંદાજે 210 કરોડનું આવ્યું છે. ઈન્ડિયા ટુડેન મુજબ વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી રિહાનાએ પોતાના પરફોર્મન્સ માટે અંદાજે 70 થી 75 કરોડનો ચાર્જ લીધો છે.

4 / 8
3 દિવસ સુધી ચાલનાર અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બોલિવુડથી લઈ ક્રિકેટરો, હોલિવુડ સ્ટાર, દિગ્ગજ બિઝનેસમેન પ્રાઈવેટ જેટ દ્વારા જામનગરમાં આવ્યા હતા.

5 / 8
અનેક લોકોના મનમાં એક જ સવાલ છે કે, શું અંબાણી પરિવારે અનંત અને રાધિકા મર્ચેન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં દિકરી ઈશા અને આનંદ પીરામલના લગ્નથી પણ વધુ પૈસા ઉઠાવ્યા છે. તો તમને જણાવી દઈએ કે, પ્રી વેડિંગ ફંક્શનમાં અંદાજે 1200 કરોડ રુપિયાનો ખર્ચો થયો છે. 2018માં ઈશા અંબાણીના લગ્નમાં અંબાણી પરિવારે અંદાજે 828 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો હતો.

6 / 8
 જામનગરમાં આયોજિત આ ત્રણ દિવસીય સેલિબ્રેશનમાં અંબાણી પરિવારની પુત્રવધૂઓ અને પુત્રીના આઉટફિટ પણ ખુબ સુંદર હતા, વિદેશી મહેમાનોના આઉટફિટના પણ વખાણ કરવામાં આવ્યા હતા.

7 / 8
અંબાણી પરિવારના સભ્યોની વાત કરીએ તો તેમણે જે જ્વેલરી પહેરી હતી તે દેશી વિદેશી ડિઝાઈનરોએ ડિઝાઈન કરી હતી. જેમાં મનીષ મલ્હોત્રા, તરુણ તહિલિયાની, રાધવેન્દ્ર રાઠૌર, આશીષ ગુપ્તા જેવા નામ સામેલ છે.

8 / 8
હવે આ પ્રી વેડિંગ તો પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે સૌ કોઈની નજર અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પર છે. આ બંન્નેના લગ્ન જુલાઈમાં થશે.

Next Photo Gallery