5 / 6
જીમ , મ્યુઝિક અને વોક જેવી ફિઝિકલ એક્ટિવિટી સિવાય બિગ બી પોતાની ખાણી-પીણીનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ ફોટોમાં તે સ્વીટ સાથે જોવા મળી રહ્યા છે તેણે એ પણ જણાવ્યું કે, ઓછું ખાવું કે નજર અંદાજ કરવો જરુરી છે. એ પણ કહેવામાં આવે છે કે, અમિતાભ બચ્ચન સ્વીટ ખાવાનો ખુબ શોખીન છે ( Insta/@amitabhbachchan)