Gujarati NewsPhoto galleryCinema photosAlong with Bollywood many Hollywood stars also participated in Nita and Mukesh Ambani s cultural center event Stars like Gigi Hadid and Zendaya were spotted
NMACC : અંબાણીની ઈવેન્ટમાં હોલિવૂડ અભિનેત્રીઓનો ‘સાડીનો લુક’, ટોમ હોલેન્ડે પણ આપી હાજરી
Hollywood Actress In NMACC : નીતા અને મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર ઈવેન્ટમાં બોલિવૂડની સાથે હોલીવુડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. ગીગી હદીદ અને ઝેન્ડાયા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
ગીગી હદીદ પણ સમારોહનો ભાગ બની હતી. ઝેન્ડાયાની સાથે તે સાડી લુકમાં પણ જોવા મળી હતી. તે ગોલ્ડન કલરની બોર્ડરવાળી સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે હાથમાં ગોલ્ડન કલરની બંગડીઓ પણ પહેરી છે. (તસવીરઃ પીટીઆઈ)
5 / 5
હોલિવૂડ સ્ટાર્સની સાથે સ્પેનિશ સિનેમા અભિનેત્રી પેનેલોપ ક્રુઝ પણ પાર્ટીનો ભાગ બની હતી અને તેણે પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. તે ખૂબસૂરત ડ્રેસમાં જોવા મળી રહી છે. (તસવીરઃ પીટીઆઈ)