આલિયા ભટ્ટે ડીપનેક ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો તેનો બેબી બમ્પ, જુઓ તસવીરો

|

Oct 02, 2022 | 8:27 PM

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt Photos) પોતાની પ્રેગ્નન્સીને લઈને સતત ચર્ચામાં રહે છે. આલિયા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરવાનો મોકો ક્યારેય છોડતી નથી.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવાની છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પ્રેગ્નેન્સીને લઈને પણ ચર્ચામાં રહે છે.

2 / 5
હાલમાં જ આલિયા ભટ્ટને ઈમ્પેક્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના એવોર્ડ સાથેની તેની તસવીર પણ શેયર કરી છે.

3 / 5
આ સિવાય આલિયાએ તેના લુકની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4 / 5
બ્રાઉન શેડનો શિમરી ડીપનેક ગાઉન પહેરીને આલિયા પોતાની સ્ટાઈલથી દરેકનું દિલ જીતી રહી છે. આ સાથે એક્ટ્રેસ તેના બેબી બમ્પને પણ જોરદાર ફ્લોન્ટ કરી રહી છે.

5 / 5
આલિયા ભટ્ટની તસવીરો જોયા બાદ એવું કહેવું ખોટું નહીં હોય કે તે પોતાના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે.

Published On - 10:30 am, Sun, 2 October 22

Next Photo Gallery