
અભિનેત્રીએ બ્લૈક કલરના કપડા પહેરી કારમાં બેસેલી જોવા મળી રહી છે આલિયા પોતાની પુત્રીની સાથે ઘર પહોંચી છે માતા બન્યા બાદ આલિયાએ એક પોસ્ટ પણ શેર કરી હતી.

આ દરમિયાન નીતૂ કપૂર પણ પોતાની વહુને લઈ ઘરે પરત ફરી રહી છે હાલમાં જ દાદી બનેલી અભિનેત્રીના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. (All Pictures From Manav Manglani)