આલિયા ભટ્ટના બેબી શાવરમાં જોવા મળ્યા અનેક સેલિબ્રિટી, કપૂર પરિવારમાં ખુશીનો માહોલ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે (Alia Bhatt and Ranbir Kapoor) 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી બંનેએ તેમના આવનાર બાળકના 'ગુડ ન્યૂઝ' ફેન્સ સાથે શેયર કર્યા.

| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:11 PM
4 / 5
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને આલિયાના કેટલાક મિત્રોએ તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. આ તસવીરોમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને આલિયાના કેટલાક મિત્રોએ તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. આ તસવીરોમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

5 / 5
આલિયાએ તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. અનુષ્કા રંજન પણ આ ફંક્શનમાં જોવા મળી હતી.

આલિયાએ તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. અનુષ્કા રંજન પણ આ ફંક્શનમાં જોવા મળી હતી.