
આ લુકમાં બંને સ્ટાર્સ ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે ફેન્સ પણ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફેન્સ તેની તસવીરો પર સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

રણવીર સિંહ પોતાના ફોટોશૂટને લઈને મુસીબતોનો ભાગ બની ગયો છે. રણવીર વિરુદ્ધ મુંબઈમાં FIR નોંધવામાં આવી છે, જ્યારે ઈન્દોરમાં તેની વિરુદ્ધ મોરચો ખોલીને કપડાં દાન કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી.

ફોટોશૂટમાં બંને કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. રણવીર સિંહ સફેદ રંગના લાઈનિંગ આઉટફિટમાં નજર થઈને આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ ક્રીમ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.
Published On - 11:40 am, Sat, 30 July 22