
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વિશે ટ્વીટ કર્યુ. આલિયા ભટ્ટ હોલિવુડ ડેબ્યુ કરી રહી છે અને તે ગેલ ગેટોડની સાથે નેટફ્લિક્સ ફિલ્મમાં નજર આવશે. તે સ્પાઈ થ્રિલર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં નજર આવશે.

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.