પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ આલિયા ભટ્ટ પણ હોલિવુડમાં મચાવશે ધમાલ, આ ફિલ્મમાં મળશે જોવા

બોલિવુડ બાદ આલિયા ભટ્ટ હવે હોલીવુડમાં પણ પોતાનો કમાલ દેખાડવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા નેટફ્લિક્સની ઓરિજિનલ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 10:29 AM
આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલમાં તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈ ઘણી ચર્ચામાં છે. તેમની ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી કમાણી કરી.

1 / 5
ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બોલિવુડ બાદ આલિયા હવે હોલિવુડમાં પોતાનો કમાલ દેખાડવા માટે તૈયાર છે. રિપોર્ટસ મુજબ આલિયા નેટફ્લિક્સની ઓરિજનલ ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મનું નામ હાર્ટ ઓફ સ્ટોન છે.

2 / 5
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં આલિયાની સાથે હોલિવુડની જાણીતી અભિનેત્રી ગેલ ગેટોડ હશે. ફેન્સ હવે આ સમાચાર જાણ્યા બાદ ઘણા ખુશ છે અને બંને અભિનેત્રીઓને સાથે દેખવા માટે ફેન્સ ઘણા આતુર છે.

3 / 5
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વિશે ટ્વીટ કર્યુ. આલિયા ભટ્ટ હોલિવુડ ડેબ્યુ કરી રહી છે અને તે ગેલ ગેટોડની સાથે નેટફ્લિક્સ ફિલ્મમાં નજર આવશે. તે સ્પાઈ થ્રિલર ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં નજર આવશે.

4 / 5
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">