
નોરા આ વર્ષના ફિફામાં ગીતો ગાતી અને ડાન્સ પરફોર્મન્સ આપતી જોવા મળશે. આ ગીતનું નિર્માણ રેડઓને કર્યું છે, જે ઈતિહાસના સૌથી પ્રભાવશાળી રેકોર્ડ નિર્માતાઓમાંના એક છે.

રેડઓને ફિફા ગીતો પર ઘણા વર્ષોથી કામ કર્યું છે. શકીરાના વાકા વાકા અને લા લા લા ગીતો તેને જ બનાવ્યા હતા.