Adnan Sami Photos: અદનાન સામીએ આ રીતે 130 કિલો વજન ઓછું કર્યું, જાણો ડાયટ પ્લાન

|

Mar 26, 2023 | 11:19 PM

Adnan Sami Photos: બોલિવુડ સિંગર અદનાન સામીએ (Adnan Sami) આ ફુડ ખાઈને 130 કિલ વજન ઓછું કર્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અદનાન સામીએ પોતાનો ડાયટ પ્લાન શેયર કર્યો હતો. જાણો ડાયટ પ્લાનમાં કઈ વસ્તુઓ સામેલ છે.

1 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન અદનાન સામીએ પોતાનો ડાયટ પ્લાન શેયર કર્યો હતો. અદનાન સામીએ કહ્યું હતું કે તેના દિવસની શરૂઆત એક કપ સુગર ફ્રી ચાથી થાય છે.

2 / 5
થોડા વર્ષો પહેલા તેને લાઈફસ્ટાઈલ બદલીને 130 કિલો વજન ઓછું કર્યું. જાણો ડાયટ પ્લાનમાં કઈ વસ્તુઓ સામેલ છે.

3 / 5
લંચમાં અદનાન સામી સલાડ અને માછલી ખાવાનું પસંદ કરે છે. રાત્રે ડિનરમાં ભાત કે રોટલી વગર બાફેલી દાળ કે ચિકન ખાવાનું પસંદ કરે છે.

4 / 5
સ્નેક્સ તરીકે અદનાન સામી ઘરમાં બનેલા સાદા પોપકોર્ન ખાય છે. અદનાન સામી સુગર ફ્રી ડ્રીન્ક પીવાનું પસંદ કરે છે.

5 / 5
અદનાન સામીને મુજકો ભી તૂ લિફ્ટ કરા દે ગીતથી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય અદનાન સામીએ અન્ય ઘણી ફિલ્મોના ગીત ગાયા છે.

Next Photo Gallery