Adah Sharma Birthday: અદા શર્માએ વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું, 15 વર્ષ પછી ‘The Kerala Story’એ બનાવી સ્ટાર

ધ કેરલ સ્ટોરી સ્ટાર અદા શર્માએ વર્ષ 2008માં વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત હોરર ફિલ્મ '1920'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો, પરંતુ મોટાભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી.

| Edited By: | Updated on: May 11, 2023 | 1:31 PM
4 / 5
હિન્દી ફિલ્મોમાં તેનો અભિનય લોકોને પસંદ ન આવ્યો ત્યારે તે  સાઉથ તરફ વળી. અદાહની પહેલી તેલુગુ ફિલ્મ 'હાર્ટ એટેક' વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે 40 કરોડની કમાણી કરી હતી. આ પછી અદા શર્માએ 'સન ઓફ સત્યમૂર્તિ', 'રાણા વિક્રમ', 'સુબ્રમણ્યમ ફોર સેલ' વગેરે જેવી સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સાઉથમાં ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં અદા શર્માને એવી સફળતા ન મળી શકી જે દરેક અભિનેત્રી ઈચ્છે છે.

5 / 5
વર્ષે 2017માં અદાએ ફરી એક વખત હિન્દી ફિલ્મોમાં હાથ અજમાવ્યો, તેમણે કમાન્ડો2, સીક્વલ કમાંડો 3 સિવાય અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં પણ કામ કર્યું છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ અદા શર્માએ તેમને રાતોરાત ફિલ્મ સ્ટાર બનાવી દીધી. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાની સાથે જ અદા શર્માની એક્ટિંગને લઈ ખુબ વાતો થતી હતી. ફિલ્મની રિલીઝ બાદ અદાને શાનદાર રોલમાં જોઈ સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. અહિ સુધી પહોંચવા અદાને 15 વર્ષનો સંધર્ષ કરવો પડ્યો  પરંતુ આજે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.