
વ્હાઇટ ગાઉનમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફુલ સ્લીવ અને ફ્લોર સ્વીપિંગ ડ્રેસમાં પ્રિયંકાનો લુક ઘણો જ અલગ લાગે છે.સ્ટ્રેપી હીલ્સ સાથે ડાર્ક નેકલેસ લુક પ્રિયંકાના લુકને પૂર્ણ કરી રહ્યો છે.

પ્રિયંકા ચોપરા બેકલેસ ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્લીક વેવી હેર સ્ટાઇલ લુક ખૂબ જ સુંદર લાગે છે. પ્રિયંકા ચોપરા આ લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.