
નોરા ફતેહીએ પોતાના કરિયરની શરૂઆત રોર ધ ટાઈગર ઓફ સુંદરવન ફિલ્મથી કરી હતી. આ પછી તે બાહુબલીના પહેલા ભાગમાં આઈટમ સોંગ કરતી જોવા મળી હતી.

આ ફોટોશૂટ નોરા ફતેહીના આગામી ગીત સેક્સી ઇન માય ડ્રેસના શૂટિંગ દરમિયાન જ થયું છે. નોરા પણ ગીતમાં આ ડ્રેસમાં જોવા મળશે. 31 વર્ષની નોરા ફતેહી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.