
જ્યાં એક તરફ કેટલાક લોકોને હિના ખાનની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેટલાક લોકો તેને મુસ્લિમ તરીકે હોળી ઉજવવાને કારણે ટ્રોલ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, અલ્લાહ હિદાયત દે એસે લોગો કો. (Image: Hina Khan Instagram)

અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, "આ મહિલા મુસ્લિમના નામ પર કલંક છે." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, "શરમની વાત છે, આ મુસ્લિમો શબ-એ-બરાતને ભૂલીને હોળીની મજા માણી રહ્યા છે." તમને જણાવી દઈએ કે, હિનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આવી ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. (Image: Hina Khan Instagram)
Published On - 10:34 pm, Thu, 9 March 23