અવનીત કૌર ડબલ-લેયર્ડ બ્લેક ડ્રેસમાં એકસ્ટ્રા બોલ્ડ, યુઝર્સે પૂછ્યું – ઉર્ફી બનવાની તૈયારી કરે છે?

ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અવનીત કૌર હાલમાં ભારે ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે બોલ્ડનેસથી ભારે ધૂમ મચાવી રહી છે. હાલમાં તેણે પોતાના ફોટોશૂટના ફોટો શેયર કર્યા હતા.

| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:00 PM
4 / 5
અવનીત કૌરે ડબલ-લેયર્ડ બ્લેક ડ્રેસમાં એકસ્ટ્રા બોલ્ડ થઈ હતી. જેને કારણે યુઝર્સે તેને ટ્રોલ કરતા પૂછ્યું કે  - ઉર્ફી બનવાની તૈયારી કરે છે ?

અવનીત કૌરે ડબલ-લેયર્ડ બ્લેક ડ્રેસમાં એકસ્ટ્રા બોલ્ડ થઈ હતી. જેને કારણે યુઝર્સે તેને ટ્રોલ કરતા પૂછ્યું કે - ઉર્ફી બનવાની તૈયારી કરે છે ?

5 / 5
21 વર્ષની અવનીત કૌર કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે. તે ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.

21 વર્ષની અવનીત કૌર કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે. તે ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.