પંજાબની કેટરિના શહેનાઝ ગિલના પરિવાર વિશે જાણો, જેમણે ટુંકા સમયમાં લાંબી છલાંગ લગાવી

|

Jan 26, 2024 | 9:08 AM

પંજાબી મોડલ અને અભિનેત્રી શહેનાઝ ગિલને હવે કોઈ ઓળખની જરૂર નથી. 'બિગ બોસ 13' થી તે સતત હેડલાઈન્સમાં રહે છે. શહેનાઝ ગિલે બોલિવુડમાં પણ ફિલ્મ કરી ચૂકી છે તો આજે આપણે શહેનાઝ ગિલના પરિવાર વિશે જાણીએ.

1 / 11
 શહેનાઝ ગિલ હાલમાં મોટું નામ બની ગઈ છે. જે તેના વજનને કારણે પણ ખુબ ચર્ચામાં રહી હતી. તો સના ખાનના પરિવાર વિશે જાણો

2 / 11
શહેનાઝ ગિલનો જન્મ 27 જાન્યુઆરી 1994ના રોજ થયો છે,જેને શહેનાઝ કૌર ગિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય અભિનેત્રી, મૉડલ અને ગાયિકા છે જે પંજાબી અને હિન્દી ટેલિવિઝન અને હવે બૉલીવુડ ફિલ્મોમાં કામ કરે છે.

3 / 11
શહેનાઝ ગિલ પોતાને પંજાબની કેટરિના કહે છે અને લોકો તેને પંજાબની કેટરિના તરીકે પણ ઓળખે છે. તે ખૂબ જ સુંદર છે અને જ્યારથી તેણે બિગ બોસમાં પ્રવેશ કર્યો ત્યારથી તે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.

4 / 11
 શહેનાઝ ગિલે 2015 મ્યુઝિક વિડિયો શિવ દી કિતાબ સાથે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2017માં પંજાબી ફિલ્મ સત શ્રી અકાલ ઈંગ્લેન્ડમાં અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું. 2019માં ગિલે રિયાલિટી શો બિગ બોસ 13 માં ભાગ લીધો, જેમાં તે ત્રીજા સ્થાને રહી હતી.

5 / 11
ગિલનો જન્મ 27 જાન્યુઆરી 1994ના રોજ થયો હતો અને તેનો ઉછેર પંજાબમાં થયો હતો. તે પંજાબી છે અને શીખ પરિવારમાંથી આવે છે. તેમણે બાળપણથી અભિનેતા બનવાનું સપનું જોયું હતું. શહેનાઝને લોકો સના કહીને પણ બોલાવે છે.

6 / 11

7 / 11
સના 2015માં "શિવ દી કિતાબ"માં અભિનય કરીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગિલ 2016માં "મઝે દી જટ્ટી" અને "પિંડાં દીયાં કુડિયાં"માં જોવા મળી હતી. કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

8 / 11
સપ્ટેમ્બર 2019માં, ગિલ બિગ બોસ 13 માં સેલિબ્રિટી  તરીકે પ્રવેશ કર્યો હતો. જ્યારે તે બિગ બોસના ઘરમાં હતી, 2021માં, ગિલ પંજાબી ફિલ્મ હોંસલા રાખમાં દિલજીત દોસાંઝ સાથે જોવા મળી હતી.

9 / 11
તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે અને તેના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. ચાહકોને ગિલના વીડિયો પસંદ પણ આવે છે.: શહનાઝ ગીલે 'બિગ બોસ 13'ના ફિનાલેના 6 મહિના બાદ  લગભગ 12 કિલો વજન ઘટાડ્યું હતું.

10 / 11
તેના અંગત જીવન વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તે હાલમાં સિંગલ છે, તે અત્યારે કોઈને ડેટ કરી રહી નથી, તે પોતાના કરિયર પર ફોકસ કરી રહી છે અને પોતાના કરિયરને આગળ લઈ રહી છે.

11 / 11
શહેનાઝ ગિલ બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લાને મળી હતી અને ત્યારથી શહેનાઝ સિદ્ધાર્થ શુક્લાને પસંદ કરવા લાગી હતી. બિગ બોસમાં તેની ખૂબ જ સારી મિત્રતા હતી. તેઓને એકબીજાને પસંદ પણ કરતા હતા.તેમની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

Next Photo Gallery