Bigg Boss 16ના પ્રથમ સ્પર્ધકની સલમાન ખાને કરી જાહેરાત, જોવા મળશે ‘દુનિયાનો સૌથી નાનો સિંગર’

|

Sep 28, 2022 | 11:27 AM

બિગ બોસની 16મી સિઝન લોન્ચ થઈ ગઈ છે. આ સાથે શોના પ્રથમ સ્પર્ધકના નામની જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે,સોશિયલ મીડિયા સેન્સેશન અબ્દુ રોજિક બિગ બોસનો પહેલો ખેલાડી છે.

1 / 5
બિગ બોસ 16 1લી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. સલમાન ખાને મંગળવારે સાંજે મુંબઈમાં આયોજિત એક પ્રેસ ઈવેન્ટ દરમિયાન શોના પ્રથમ સ્પર્ધકોની જાહેરાત કરી હતી.

2 / 5
તજાકિસ્તાનના કલાકાર અબ્દુ રોજિક રિયાલટી શો બિગ બોસ શોના અપકમિંગ સીઝનના પ્રથમ સ્પર્ધક છે. જેની જાહેરાત સલમાન ખાને કરી હતી.

3 / 5
તમને જણાવી દઈએ કે, ગૌહર ખાને સૌથી પહેલા અબ્દુનું સ્વાગત કર્યુ અને સલમાન કહ્યું કે, અબ્દુ તેની આવનારી ફિલ્મમાં કોઈનો ભાઈ તો કોઈની જાન હશે.

4 / 5
અહેવાલો અનુસાર અબ્દુને તેના મનપસંદ અભિનેતા વિશે પુછવામાં આવતા તેણે સલમાન ખાન અને શાહરુખ ખાનનું નામ લીધું હતુ.

5 / 5
ઈવેન્ટ દરમિયાન સલમાને જણાવ્યું કે, ચાહકો અબ્દુને તેની સાથે અબુ ધાબીમાં જોયો હશે. તે દરમિયાન અબ્દુને શાનદાર લોકપ્રિયતા મળી હતી

Next Photo Gallery