
આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. (Instagram - aamnasharifofficial)

આમના શરીફે વ્હાઈટ કલરનો હાઈ સ્લિટ આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (Instagram - aamnasharifofficial)