Birthday Special : ડેઝી શાહે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂઆત કરી, સ્ટાઈલ અને સ્માઈલથી જીતે છે ચાહકોના દિલ

|

Aug 25, 2022 | 1:47 PM

એક્ટ્રેસ ડેઝી શાહ (Daisy Shah)ને બૉલીવુડમાં લાવનાર બીજુ કોઈ નહીં સલમાન ખાન જ હતા. ડેઝી શાહે સલમાન ખાનની ફિલ્મ જય હોમાં સાથે કામ કર્યું હતું. ડેઝી શાહે હિન્દીની સાથે કન્નડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે

1 / 5
અભિનેત્રી ડેઝી શાહનો આજે જન્મદિવસ છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક સફળ ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે. આ જ કારણ છે કે તેની પ્રતિભાને કારણે તેને બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.ડેઝી પોતાની સ્ટાઈલ અને સ્માઈલથી ચાહકોના દિલ જીતી લે છે.

2 / 5
 ડેઝી શાહની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ રહી છે. સલમાન ખાનની સાથે તેની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી છે.બેકગ્રાઉન્ડ ડાન્સર . કોરિયોગ્રાફરથી અભિનેત્રી સુધીની આ સફરમાં  અભિનેત્રીને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે પરંતુ તેણે હાર માની ન હતી.

3 / 5
મુંબઈના એક ગુજરાતી પરિવારમાં ડેઝીનો જન્મ થયો હતો. તેના પિતા શહેરના એક કાપડની મિલમાં કામ કરતો હતો. તેણે કરિયરની શરુઆત એક કોરિયોગ્રાફર ગણેશ આર્ચાયની assistant બની કરી હતી.

4 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર ડેઝી શાહની નેટવર્થ 185 કરોડ રુપિયા છે. કોરોના પહેલા ડેઝી શાહ ફિલ્મ માટે 3 કરોડ રુપિયાની ફી લે છે.મુંબઈમાં ઉછરેલી અભિનેત્રી ડેઝી શાહ આજે બોલીવુડમાં જાણીતું નામ છે.

5 / 5
ડેઝી શાહની પાસે મુંબઈમાં એક 3BHK ફ્લેટ છે. આ સાથે તેની પાસે 70 અને 90 લાખની કાર છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. બૉલીવુડ એક્ટ્રેસ ડેઝી શાહ આજે એટલે 25 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 25 ઑગસ્ટ 1984ના રોજ મુંબઈમાં થયો હતો.

Next Photo Gallery