‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’નો 2 ફેબ્રુઆરીથી ઉદ્ઘાટન સમારોહ, ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીઓને મળીને આપ્યું આમંત્રણ

|

Sep 15, 2021 | 9:40 PM

શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ મહાનુભાવોને 'શ્રી રામાનુજ સહસ્ત્રબદી' સમારંભના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

1 / 5
શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'શ્રી રામાનુજ સહસ્ત્રાબદી' સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ચળવળનું સૌથી મોટું પ્રેરક બળ અને તમામ માનવીઓની સમાનતાના પ્રથમ હિમાયતી હતા.

2 / 5
ચિન્ના જીયાર સ્વામીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને 13 દિવસના સમારંભ માટે આમંત્રણ આપ્યું.

3 / 5
ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવે કેન્દ્રીય માર્ગ અને રાજમંત્રી નીતીન ગડકરીને આ 13 દીવસીય કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

4 / 5
ચિન્ના જીયાર સ્વામીએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને આ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ છે.

5 / 5
કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને, ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

Next Photo Gallery