ચેન્નાઈ સુપર કિંગ્સ આજે તેની 200મી આઈપીએલ મેચ રમવા જઈ રહી છે. આટલી IPL મેચ રમનારી તે છઠ્ઠી ટીમ હશે. એટલે કે, તે પહેલા 5 ટીમો 200 મેચોની સીમા પાર કરી ચૂકી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. જો કે, આ 5 ટીમોમાંથી 200મી મેચ રમવાના મામલે સીએસકે જીતના મામલે નંબર વન છે. ચાલો 200મી મેચ રમવા જઈ રહેલા CSKના રિપોર્ટ કાર્ડ અને 200 કે તેથી વધુ IPL મેચ રમી ચૂકેલી બાકીની 5 ટીમો પર એક નજર કરીએ. (ફોટો: Twitter/CSK)