Chandra Grahan 2023: આ સ્થળોએ જોવા મળ્યું ચંદ્રગ્રહણ, જુઓ દુર્લભ તસવીરો
આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થયું છે. આ ચંદ્રગ્રહણ 08:44 થી શરૂ થઈ ગયું છે. જે મોડી રાત્રે 1.02 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 15 મિનિટનો હોવાનું માનવામાં છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં જોવા મળશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે અને ચંદ્ર પર પડછાયો પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.