
સાડીનો લુક પણ કેટરિનાને ખૂબ સૂટ કરે છે. પેસ્ટલ સાડીમાં શિમરી અને સિક્વિન વર્ક કરવામાં આવ્યું છે. તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. આ સાથે તેણે પારંપરિક બ્રેસલેટ અને ઈયરિંગ્સ પણ પહેર્યા છે.

શિફોન ગ્રીન સાડીમાં કેટની સ્ટાઈલ ખૂબ જ ગ્લેમરસ લાગે છે. તમે પણ તેના દેસી લુકની પ્રશંસા કરશો. કેટરીનાની સાડીમાં એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું છે. આ સાથે તેના બ્લાઉઝમાં ઈંટ્રીકેટ વર્ક કરવામાં આવ્યું છે.