Gujarati NewsPhoto galleryCelebs reach set to support their favourite contestants for Bigg Boss 15 Grand Finale
Bigg Boss 15 Grand Finale : પોતાના ફેવરિટ સ્પર્ધકોને સપોર્ટ કરવા સેટ પર પહોંચ્યા સ્ટાર્સ, જુઓ તસવીર
4 મહિનાથી ચાલી રહેલ દેશનો સૌથી મોટો રિયાલિટી શો હવે તેની સફર સમાપ્ત કરી રહ્યો છે. હવે નિશાંત ભટ્ટ અને રશ્મિ દેસાઈ બહાર થયા બાદ કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ, શમિતા શેટ્ટી અને પ્રતિક વચ્ચે ટ્રોફી માટે મુકાબલો થશે.