Gujarati NewsPhoto galleryCelebs are also ready on Dhanteras will buy these things from gold and silver coins Entertainment News
ધનતેરસ પર સેલેબ્સ પણ છે તૈયાર, સોના-ચાંદીના સિક્કાથી લઈ ખરીદશે આ વસ્તુઓ
અભિનેત્રી પ્રણીતા પંડિતનો પરિવાર પણ ધનતેરસના દિવસે ધાતુની બનેલી વસ્તુઓ ખરીદે છે. પ્રણીતા પંડિત પોતે દર વર્ષે ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદે છે. પ્રણીતા કહે છે કે આ વખતે પણ તે સોનાનો સિક્કો ખરીદશે.
આકાંક્ષા પુરીને દિવાળીના તહેવારોની મોસમ ગમે છે. તેમના ઘરમાં ધનતેરસ પર જ ઉજવણી શરૂ થાય છે. દીવાઓના પ્રકાશથી આખું ઘર ઝગમગી ઉઠે છે. આકાંક્ષા પણ ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદે છે.
5 / 5
મિતાલી નાગનો પરિવાર ધનતેરસના ચાંદીના દાગીના ખરીદે છે. મિતાલીને ચાંદીના દાગીના ખરીદવાનો શોખ છે. આ વર્ષે પણ તે ચાંદીના દાગીના ખરીદવા જઈ રહી છે.