Bappi Lahiri Passes Away: કાજોલ, શાન અને અલ્કા યાગ્નીક સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા બપ્પી દાના ઘરે, જુઓ તસવીર

|

Feb 16, 2022 | 9:12 PM

બપ્પી લહેરીના ગીતોને આજે પણ લોકો યાદ કરે છે. તેમણે ઘણી પ્રખ્યાત ફિલ્મો માટે યાદગાર ગીતો રચ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની દરેક સાથે ખૂબ જ સારી બોન્ડિંગ હતી.

1 / 6
સુપ્રસિદ્ધ ગાયક-સંગીતકાર બપ્પી લહેરીના અવસાનથી સમગ્ર મનોરંજન ઉદ્યોગને આઘાત લાગ્યો છે. સંગીતના આ મહાન જાદુગરનું મંગળવારે રાત્રે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાના કારણે નિધન થયું હતું. બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે.

2 / 6
બપ્પી લહેરીના પાર્થિવ દેહની અંતિમ ઝલક જોવા માટે બોલિવૂડના ઘણા પ્રખ્યાત ચહેરાઓ તેમના પ્રિય 'બપ્પી દા'ના ઘરે પહોંચી રહ્યા છે. બપ્પી લહેરીના ઘરની બહાર કાજોલ અને તેની માતા તનુજા સાથે જોવા મળ્યા.

3 / 6
કાજોલ તેની માતા તનુજા સાથે પહોંચી હતી, સાથે જ રાકેશ રોશન, અલ્કા યાજ્ઞિક, પદ્મિની કોલ્હાપુરી અને શિવાંગી કોલ્હાપુરી પણ બપ્પી દાના પરિવારને મળવા પહોંચી હતી

4 / 6
કાજોલના કાકા અને પ્રખ્યાત નિર્દેશક અયાન મુખર્જીનાં પિતા દેબ મુખર્જી પણ આ મુશ્કેલ સમયમાં બપ્પી દાના પરિવારને ટેકો આપવા માટે આ સમયે હાજર હતા.

5 / 6
સોફી ચૌધરી અને ચંકી પાંડે પણ બપ્પી લહેરીના ઘરની બહાર મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. બપ્પી લહેરીએ ઘણા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ માટે ઘણા ગીતો કમ્પોઝ કર્યા છે.

6 / 6
રાની મુખર્જીની બહેન શરબાની મુખર્જી પણ ત્યાં હાજર હતી. કોરોનાના કારણે લગભગ તમામ સેલિબ્રિટીઓએ માસ્ક પહેરીને સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.

Next Photo Gallery