ઇસ્કોન અકસ્માત કેસમાંથી વડોદરા મનપાએ લીધો બોધપાઠ, ફ્લાય ઓવર અને બ્રિજ પર CCTV લગાવવાની કામગીરીની શરૂઆત
ઇસ્કોન અકસ્માત ઘટના બાદ VMCએ બોધપાઠ લીધો છે. ફ્લાય ઓવર અને બ્રિજ પર હવે CCTV લગાવવામાં આવશે. શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી હાથ ધરાશે.