Car Care Tips in Summer: ગરમીમાં સળગી શકે છે કાર, તમારી કારને ‘ધ બર્નિંગ કાર’ બનતા બચાવવા કરો આ ઉપાય

Car Care Tips in Summer in Gujarati : ઉનાળાની ઋતુમાં ગુજરાત સહિત ભારતભરમાં આકાશમાંથી અંગાર વર્ષી રહ્યાં છે. હિટવેવને કારણે ઉનાળામાં ઘણીવાર લોકોની કાર સળગી જતી હોય છે. ચાલો જાણીએ તમારી કારને 'ધ બર્નિંગ કાર' બનતા બચાવવાના ઉપાયો.

| Edited By: | Updated on: Apr 22, 2023 | 10:02 PM
1 / 5
તમારી કારને હંમેશા છાયડામાં રાખવાનો પ્રયાસ કરો. ઝાડની છાયા કે શેડ નીચે રાખીને તમારી કારને સુરક્ષિત રાખો. તડકામાં તમારી કારને વધુ સમય ન રાખો.

2 / 5
તમારી કારને રોજ સાફ કરો. લાંબા સમય સુધી તમારી કાર પર ધૂળ ન રહેવા દો. સમયે સમયે કારને પાણીથી પણ સાફ રાખો.

3 / 5
ઉનાળામાં કારને તરત શરુ ન કરો. કાચ ખોલીને કારની અંદરની હીટને બહાર જવા દો. તરત એસી પણ શરુ ન કરો. અડધા કાચે ગાડી ચલાવીને થોડા સમય બાદ કારની એસી શરુ કરો.

4 / 5
કારની અંદર સ્મોકિંગ ન કરો. કારની અંદર પ્લાસ્ટિકની બોટલ જેવી વસ્તુઓ ન રાખો. કારની અંદર ઓછામાં ઓછી વસ્તુઓ રાખો.

5 / 5
કારની બેટરી અને ટાયરનું પ્રેસર રોજ તપાસો. ઉનાળામાં કારને ગરમીથી બચાવવાના દરેક પ્રયાસ કરો.