Capsicum Benefits and Side Effects: કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો શીમલા મરચા ખાવાના ફાયદા અને નુકસાન

બજારમાં લાલ, પીળા અને લીલા કેપ્સીકમ ઉપલબ્ધ છે. કેપ્સિકમને શિમલા મરચું અને બેલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિકમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સીકમનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ મટે છે. કેમ કે કેપ્સીકમમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, ફાઈબર, કેરોટીનોઈડ જેવા તત્વો જોવા મળે છે, લીલા કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. પરંતુ જ્યારે કેપ્સીકમના ઘણા ફાયદા છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.

| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:30 AM
4 / 9
કેપ્સીકમનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે કેપ્સિકમમાં વિટામિન A સારી માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા મટે છે.

5 / 9
કેપ્સીકમનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 9
કેપ્સીકમનું સેવન વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે કેપ્સિકમમાં ઘણા તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

7 / 9
કેપ્સિકમનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે કેપ્સિકમમાં આવા ઘણા ગુણો જોવા મળે છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય કેપ્સીકમનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

8 / 9
વધુ માત્રામાં કેપ્સીકમનું સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. કેપ્સિકમના કારણે ઘણા લોકો એલર્જીથી પીડાય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

9 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો