ઈન્ટરનેટ વગર પણ શેર કરી શકો છો Location? જાણો સરળ ટ્રિક

કોઈને આપણું લોકેશન મોકલવાની જરૂર પડે અને ફોનમાં ઇન્ટરનેટ જ ના પકડાતુ હોય. આવી સ્થિતિમાં, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ઇન્ટરનેટ વિના પણ તમારા મિત્રો, પરિવાર અથવા અન્ય કોઈની સાથે તમારું લોકેશન શેર કરી શકો છો.

| Updated on: Oct 12, 2025 | 10:56 AM
1 / 7
એપ્લિકેશન્સ સક્રિય રહે: લોકેશન ચાલુ હોવાથી, ઘણી એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જે બેટરી ઝડપથી વાપરે છે, ભલે તમે અન્ય બધી એપ્લિકેશનો બંધ કરી દીધી હોય. વધુમાં, કેટલીક એપ્લિકેશન્સ રીઅલ-ટાઇમમાં તમારા લોકેશનને અપડેટ કરે છે, જે તમારી બેટરી પણ ખતમ કરે છે.

2 / 7
સામાન્ય રીતે, તમે WhatsApp અથવા અન્ય મેસેજિંગ એપ્લિકેશનો દ્વારા તમારું સ્થાન શેર કરો છો. ઘણી અન્ય એપ્લિકેશનો છે જે ઇન્ટરનેટ વિના પણ તમારું સ્થાન શેર કરવામાં તમારી મદદ કરી શકે છે. અમે તમને આવી કેટલીક એપ્લિકેશનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ...

3 / 7
ડેટા ચોરીનો ખતરો: લોકેશન સેટ કરવા માટે હંમેશા ડેટા અને wi-fiની જરુર પડે છે. આમ તમારા ડેટા ઓન હોવાની સાથે તમારી લોકેશન પણ દરેક સમયે અપડેટ થતી રહે છે આથી અહીં તમારા ડેટા ચોરીનો ખતરો વધી શકે છે . આથી આખો દિવસ લોકેશન ઓન ના રાખવું જોઈએ.

4 / 7
બેટરી ઝડપથી ખતમ કરે: જ્યારે તમારા સ્માર્ટફોનનું લોકેશન ચાલુ હોય છે, ત્યારે GPS સક્રિય રહે છે. Wi-Fi અને મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટેડ હોવા છતાં તમારું લોકેશન ટ્રેક કરવામાં આવે છે, જે બેટરી ઝડપથી ખતમ કરી શકે છે.

5 / 7
મોટાભાગના લોકોના ફોનમા લોકેશન હંમેશા ઓન હોય છે. ઘણી વખત તો એવી ઘણી બધી એપ્સ છે જે લોકેશન અલાઉ કરવાની પરવાનગી માંગે છે અને તમારે તે કરવું પણ પડે છે.  પણ હાલ ભારતમાં આ દિવસોમાં ડિજિટલ પ્રાઈવસી પર ચર્ચા વધી રહી છે. સરકારે સ્માર્ટફોન કંપનીઓને બધા ફોન પર સંચાર સાથી એપ પ્રી-લોડ કરવા કહ્યું હતું, જોકે કોઈ પણ એપ હોય તે તમારી લોકેશન માંગે છે તેથી તમારે દિવસ રાત તમારુ લોકેશન ચાલુ રાખવું પડે છે. પણ શું ખરેખર લોકેશન આખો દિવસ ચાલુ રાખવું સેફ છે કે કેમ ચાલો જાણીએ

6 / 7
લોકેશન ટ્રેકિંગનું જોખમ: લોકેશનને દિવસ રાત ઓન રાખવું તે લોકોની ગોપનીયતાને અસર કરશે અને સતત લોકેશન ટ્રેકિંગનું જોખમ ઊભું કરે છે.

7 / 7
સ્ટોકિંગનો ખતરો: તમારું લોકેશન ઓન રાખવું તમારી વ્યક્તિગત સુરક્ષા માટે ખતરો બની શકે છે. સ્ટોકર્સ તમે જાણતા હોવ અથવા અજાણ્યા વ્યક્તિ હોઈ શકે છે અને તે તમારા લોકેશન દ્વારા તમારી પર નજર રાખી શકે છે

Follow Us