AC Tips: શું રસોડામાં AC લગાવી શકાય? આટલું જાણી લેજો નહીં તો પસ્તાસો

શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ

| Updated on: Jun 06, 2025 | 1:01 PM
4 / 8
રસોઈ દરમ્યાન નીકળતો ધુમાડો, તેલ અને વરાળ  ACના ફિલ્ટર અને કોમ્પ્રેસરને સીધો નુકસાન પહોંચાડી શકે છે.  ACની વારંવાર સર્વિસ કરાવવી પડશે અને  ACની લાઇફ પણ ઓછી થઈ શકે છે.

5 / 8
જો તમે રસોડાને ઠંડુ કરવા માંગતા હો, તો તમે  ACને બદલે અન્ય પદ્ધતિઓ અપનાવી શકો છો. આ માટે, તમે તમારા રસોડામાં એક્ઝોસ્ટ ફેન લગાવી શકો છો. આ ધુમાડો અને ગરમ હવાને બહાર કાઢશે.

6 / 8
તમે Tower કુલર અથવા ડ્યુઅલ ફેનનો ઉપયોગ કરી શકો છો. તમે તેને રસોડાના ખૂણામાં રાખી શકો છો, જેનાથી હવાનો પ્રવાહ વધશે. તમે આને ઓછી કિંમતે ઓનલાઈન પણ મેળવી શકો છો.

7 / 8
તમારા રસોડામાં ક્રોસ વેન્ટિલેશન રાખો. જો તમે બારીઓ ખુલ્લી રાખશો, તો ગરમી બહાર નીકળી જશે. જેના કારણે રસોડામાં કોઈ ગૂંગળામણ થશે નહીં.

8 / 8
તમે ઇન્વર્ટર ફેન અથવા સીલિંગ ફેન પણ ઇન્સ્ટોલ કરી શકો છો. આ રસોડામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે જ્યાં જગ્યા હોય છે. તમે ઓછી ગરમીવાળા રસોઈ ઉપકરણોનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ઇન્ડક્શન કુકટોપ અથવા એર ફ્રાયર તમને મદદ કરી શકે છે.