Chicago News : કાલુમેટ સિટીમાં ભારે વરસાદથી આવેલા પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, જુઓ Photos

Calumet City flooding : શિકાગોના કાલુમેટ સિટીમાં રવિવારે અચાનક પડેલા ભારે વરસાદ પૂરની સ્થિતી ઊભી થઈ હતી. ભારે વરસાદને કારણે રવિવારે અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે કેટલાક દક્ષિણ ઉપનગરીય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને ડ્રાઇવરો ફસાયા હતા.

| Edited By: | Updated on: Sep 19, 2023 | 1:31 PM
4 / 5
શહેરના ઘરોમાં 3 ફૂટ સુધી પૂરના પાણી ઘૂસ્યા હતા. જેને કારણે સ્થાનીકોને સમસ્યામો સામનો કરવો પડયો હતો.

શહેરના ઘરોમાં 3 ફૂટ સુધી પૂરના પાણી ઘૂસ્યા હતા. જેને કારણે સ્થાનીકોને સમસ્યામો સામનો કરવો પડયો હતો.

5 / 5
પૂર બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ તંત્ર અને સ્થાનિકો ઘર અને શહેરની સફાઈ કરવાના કામે લાગ્યા હતા.

પૂર બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ તંત્ર અને સ્થાનિકો ઘર અને શહેરની સફાઈ કરવાના કામે લાગ્યા હતા.